Pregnancy & deliveryપ્રસુતિ
- Normal deliveryનોર્મલ ડિલિવરી
- Caesarean deliveryસિઝેરીયન ડિલીવરી
- High-risk pregnancy careજોખમી સુવાવડની સારવાર
- Government-approved family planning operationસરકાર માન્ય કુટુંબ નિયોજનનું ઓપરેશન
A ladies hospital and IUI center in Siddhpur, led by gynaecologist Dr. Mittal Vyas and caring for women from across North Gujarat. Pregnancy and delivery, infertility treatment in Siddhpur's first IUI lab, 3D-4D sonography and gynaec surgery, with emergency care 24 hours a day.
Mishri Hospital & IUI Center has served the women of Siddhpur and Patan district since 28 March 2022. Under one roof we look after every stage of a woman's health: pregnancy and childbirth, fertility, menstrual and menopause problems, and gynaecological surgery.
મિશ્રી હૉસ્પિટલ ૨૮ માર્ચ ૨૦૨૨થી સિદ્ધપુર અને પાટણ જિલ્લાની બહેનોની સેવામાં છે. પ્રસૂતિ, વ્યંધત્વ નિવારણ, માસિક અને મેનોપોઝની તકલીફો તથા સ્ત્રી રોગના ઓપરેશન – બધી સારવાર એક જ જગ્યાએ.
M.B.D.G.O. (Gynaecologist). Specialist in obstetrics and women's diseases, laparoscopy and infertility treatment.
સ્ત્રી રોગ તથા પ્રસુતિના નિષ્ણાત · લેપ્રોસ્કોપી તથા વ્યંધત્વ નિવારણના નિષ્ણાત

23 photos of our operation theatre, rooms, sonography and waiting areas. Tap any photo to see it larger.























Read reviews from mothers and families we have cared for, on our Google profile. If you have been treated at Mishri Hospital, please share your experience. Your review helps other women find the right care.
મિશ્રી હૉસ્પિટલમાં તમારો અનુભવ ગૂગલ પર જરૂર લખો. તમારો રિવ્યૂ બીજી બહેનોને યોગ્ય સારવાર શોધવામાં મદદ કરશે.
Scan to review usરિવ્યૂ આપવા સ્કેન કરો
Follow Mishri Hospital on Instagram and Facebook for women's health tips, pregnancy care advice and news from the hospital.
સ્ત્રી આરોગ્ય, ગર્ભાવસ્થાની કાળજી અને હૉસ્પિટલના સમાચાર માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો.
Scan to follow on Instagramઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા સ્કેન કરો
Mishri Hospital & IUI Center at Dethli Char Rasta, Siddhpur is a dedicated ladies hospital led by gynaecologist Dr. Mittal Vyas. Maternity, infertility treatment, 3D-4D sonography and gynaec surgery are all under one roof, with emergency care 24×7 for women from Siddhpur, Patan and across North Gujarat.
Yes. Mishri Hospital has Siddhpur's first in-house IUI lab for infertility treatment, along with consultation, sonography and follow-up in the same hospital.
Monday to Saturday, 09:00 AM to 01:00 PM and 04:00 PM to 07:00 PM. On Sunday the hospital takes emergencies only.
Send us a WhatsApp message on +91 90330 09981 using the booking form on this page, or call +91 99095 18255 for appointments.
2nd Floor, Krishna Arcade, near Essar Petrol Pump, Dethli Char Rasta, Ahmedabad–Palanpur Highway, Siddhpur, Dist. Patan – 384151, Gujarat.
Answers to the questions mothers-to-be ask us most often. Tap a question to read the answer in English and Gujarati.
As soon as your pregnancy test is positive or your period is late. If you are planning a pregnancy, a visit before conceiving is even better, so that tests and folic acid can be started in time.
પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે અથવા માસિક મોડું થાય કે તરત જ. જો તમે પ્રેગ્નન્સીનું આયોજન કરી રહ્યા હો, તો ગર્ભ રહે તે પહેલાં જ બતાવવું વધુ સારું છે, જેથી જરૂરી તપાસ અને ફોલિક એસિડ સમયસર શરૂ થઈ શકે.
Usually once a month in the early months, and more often in the last three months. Women with high BP, diabetes, twins or other risks may need closer follow-up. Your doctor will give you a schedule.
સામાન્ય રીતે શરૂઆતના મહિનાઓમાં મહિને એક વાર, અને છેલ્લા ત્રણ મહિનામાં વધુ વાર. હાઈ બીપી, ડાયાબિટીસ, જોડિયા બાળક કે અન્ય જોખમ હોય તો વધુ વાર તપાસની જરૂર પડી શકે. ડૉક્ટર તમને તપાસનું સમયપત્રક આપશે.
Eat fresh, home-cooked, balanced meals: green leafy vegetables, fruits, dal and pulses, milk, curd and paneer, and whole grains. Drink plenty of clean water. Small, frequent meals help with nausea and acidity. Avoid raw or undercooked food and unboiled milk, and keep tea and coffee limited.
તાજો, ઘરે બનાવેલો અને પૌષ્ટિક ખોરાક લો: લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ફળો, દાળ-કઠોળ, દૂધ, દહીં, પનીર અને આખું અનાજ. પૂરતું ચોખ્ખું પાણી પીવો. ઉલટી અને એસિડિટીમાં થોડું-થોડું અને વારંવાર ખાવાથી રાહત મળે છે. કાચો કે અધકચરો રાંધેલો ખોરાક અને ઉકાળ્યા વગરનું દૂધ ટાળો, અને ચા-કોફી ઓછી લો.
Folic acid is important in the first three months, ideally started before pregnancy. Iron and calcium tablets are usually given from the fourth month onwards. Take only what your doctor prescribes, in the dose prescribed. Do not take any other medicine, including over-the-counter, herbal or ayurvedic medicines, without asking your doctor.
પહેલા ત્રણ મહિનામાં ફોલિક એસિડ ખૂબ જરૂરી છે, અને શક્ય હોય તો પ્રેગ્નન્સી પહેલાં જ શરૂ કરવું. ચોથા મહિનાથી સામાન્ય રીતે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે. ડૉક્ટરે લખેલી દવા જ, લખેલા પ્રમાણમાં લો. ડૉક્ટરને પૂછ્યા વગર બીજી કોઈ પણ દવા, મેડિકલ સ્ટોરની, હર્બલ કે આયુર્વેદિક દવા પણ ન લેવી.
Blood and urine tests, blood pressure, weight and a sugar test are checked during pregnancy. Sonography is usually done in early pregnancy to confirm the pregnancy, at 11–14 weeks (NT scan), and at 18–22 weeks for a detailed anomaly scan, which we do on our 3D-4D machine. Growth scans are done later as advised.
ગર્ભાવસ્થા દરમિયાન લોહી અને પેશાબની તપાસ, બીપી, વજન અને ડાયાબિટીસ (સુગર)ની તપાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે સોનોગ્રાફી શરૂઆતમાં પ્રેગ્નન્સીની પુષ્ટિ માટે, ૧૧–૧૪ અઠવાડિયે (NT સ્કેન) અને ૧૮–૨૨ અઠવાડિયે ખોડખાંપણની વિગતવાર તપાસ માટે કરવામાં આવે છે, જે અમે 3D-4D મશીન પર કરીએ છીએ. ત્યાર બાદ ડૉક્ટરની સલાહ મુજબ બાળકના વિકાસની સોનોગ્રાફી થાય છે.
Yes. The tetanus-diphtheria (Td) vaccine is given during pregnancy as per the schedule your doctor advises. Ask us about any other vaccines that may be recommended for you.
હા. ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ મુજબ ધનુર-ડિપ્થેરિયા (Td)ની રસી આપવામાં આવે છે. તમારા માટે જરૂરી અન્ય રસીઓ વિશે અમને પૂછો.
Light activity such as walking and household work is good unless your doctor has advised rest. Avoid lifting heavy weights. Sleep 7–8 hours at night and rest during the day. In the later months, lying on your left side is more comfortable and helps blood flow to the baby. Check with your doctor before any long journey.
ડૉક્ટરે આરામની સલાહ ન આપી હોય તો ચાલવું અને હળવું ઘરકામ સારું છે. ભારે વજન ઊંચકવાનું ટાળો. રાત્રે ૭–૮ કલાક ઊંઘ લો અને દિવસે થોડો આરામ કરો. છેલ્લા મહિનાઓમાં ડાબા પડખે સૂવું વધુ આરામદાયક છે અને બાળક સુધી લોહીનો પ્રવાહ સારો રહે છે. લાંબી મુસાફરી પહેલાં ડૉક્ટરની સલાહ લો.
Avoid smoking, tobacco, gutkha and alcohol completely. Do not take medicines without a prescription. Tell the doctor or technician that you are pregnant before any X-ray. Avoid stress where you can, and talk to us about anything that worries you.
ધૂમ્રપાન, તમાકુ, ગુટખા અને દારૂ સંપૂર્ણપણે ટાળો. ડૉક્ટરની સલાહ વગર દવા ન લો. કોઈ પણ એક્સ-રે પહેલાં ડૉક્ટર કે ટેક્નિશિયનને જણાવો કે તમે ગર્ભવતી છો. શક્ય હોય ત્યાં સુધી તણાવથી દૂર રહો, અને કોઈ પણ ચિંતા હોય તો અમને જણાવો.
Disclaimer: The information in this section is for general awareness only. It is not a substitute for a consultation, diagnosis or treatment by a qualified doctor. Every pregnancy is different, so please follow the advice given to you by Dr. Mittal Vyas or your own doctor. Mishri Hospital is not responsible for any decision taken solely on the basis of this information. In an emergency, call +91 90330 09981 or come to the hospital immediately.
અસ્વીકરણ (ડિસ્ક્લેમર): આ વિભાગમાંની માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. તે લાયક ડૉક્ટરની સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ નથી. દરેક ગર્ભાવસ્થા અલગ હોય છે, તેથી ડૉ. મિત્તલ વ્યાસ અથવા તમારા ડૉક્ટરે આપેલી સલાહનું જ પાલન કરો. માત્ર આ માહિતીના આધારે લીધેલા કોઈ પણ નિર્ણય માટે મિશ્રી હૉસ્પિટલ જવાબદાર નથી. ઇમરજન્સીમાં +91 90330 09981 પર ફોન કરો અથવા તરત હૉસ્પિટલ આવો.
Your consultation is with Dr. Mittal Vyas, gynaecologist.તમારી તપાસ ડૉ. મિત્તલ વ્યાસ કરશે.
For an emergency, do not wait for WhatsApp. Call +91 90330 09981 or come to the hospital directly.
તાત્કાલિક સારવાર માટે સીધો ફોન કરો અથવા હૉસ્પિટલ આવો.
2nd Floor, Krishna Arcade, Near Essar Petrol Pump, Dethli Char Rasta, Ahmedabad–Palanpur Highway, Siddhpur, Dist. Patan – 384151, Gujarat
બીજો માળ, ક્રિષ્ણા આર્કેડ, એસ્સાર પેટ્રોલ પંપ પાસે, દેથલી ચાર રસ્તા, અમદાવાદ–પાલનપુર હાઈવે, સિદ્ધપુર, જી. પાટણ ૩૮૪ ૧૫૧
Get directions on Google Maps →Monday to Saturday · સોમવાર થી શનિવાર
Morning 09:00 AM to 01:00 PM
Evening 04:00 PM to 07:00 PM
સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૧:૦૦, સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦
Sunday: emergency only
રવિવારે ફક્ત ઇમરજન્સી સેવા
Point your phone camera at the code to open the route in Google Maps.
Get directions · દિશા મેળવો